Dholi Taro Dhol | Cover | Nishad Shah

Dholi Taro Dhol | Cover | Nishad Shah
Nishad Shah
129 Times Played | 0 Favourites

Lyrics

Listen to this beautiful cover of Dholi Taro Dhol in the voice of Nishad Shah.

Lyrics :-
છોરા છોરી, આયે રે,
બાજે રે ઢોલ, બાજે રે ઢોલ.
પૈર ઝમી પર ભાગે રે,
બાજે રે ઢોલ, બાજે રે ઢોલ.

છેલ છબીલો આવે છોરો, રમવાને રે,
સજી ધજી ને આવે છોરી, રમવાને રે,
એકમેકની આંખમાં એવાં, ખોવાએ રે,
પ્રીત રંગના સપના લાગે, જોવા એ રે,

મેહફીલમેં રંગ જમાયે રે,
તન મન ભટકાયે રે,
નાચે હમ રાતભર બનકે તેરે દીવાને રે….
જબ ઢોલી તારો, હેં ઢોલી તારો,
હેં ઢોલી તારો, હેં…….., ઢોલ બાજે, ઢોલ બાજે, ઢોલ બાજે, ઢોલ, કે ઢમ ઢમ બાજે ઢોલ, કે ઢમ ઢમ ઢમ બાજે ઢોલ.
કે ઢોલી તારો ઢોલ બાજે, ઢોલ બાજે, ઢોલ બાજે, ઢોલ, કે ઢમ ઢમ બાજે ઢોલ, કે ઢમ ઢમ ઢમ બાજે ઢોલ.

છોરા છોરી આયે રે, બાજે રે ઢોલ,
પૈર ઝમી પર ભાગે રે,બાજે રે ઢોલ,
છોરી ચૂનર લેહરાયે રે, બાજે રે ઢોલ,
છોરે કે મનકો ભાએ રે, બાજે રે ઢોલ,

ઈશારો મેં હો બાતે રે,
ચાંદની તબ હો રાતે રે,
ઐસી યે દિલકી બાઝી રે,
દોનોં હે હાર કે રાઝી રે.

અદાઓ એની‌, લુભામણી છે,
છોરી તો છે નખરાળી,
અદાઓ પર તો, રીઝાયો એ છે,
છોરા ની ‌તો મત‌ મારી,
થીરક કે નાચે, રૂમઝૂમ ઝૂમે,
રાત હૈ ઐસી મતવારી,
સંગ સંગ દોનોં મૌજ મે ઘૂમે,
જોડી લાગે હેં પ્યારી.
નાચે હમ રાતભર બનકે તેરે દીવાને રે….

જબ ઢોલી તારો, હેં ઢોલી તારો,
હેં ઢોલી તારો, હેં…….., ઢોલ બાજે, ઢોલ બાજે, ઢોલ બાજે, ઢોલ, કે ઢમ ઢમ બાજે ઢોલ, કે ઢમ ઢમ ઢમ બાજે ઢોલ.

હે…. આવ્યા તમે રમવા….
મન મારું મલકાય… ય….
જોડી આપડી બહુ જામતી…
જગ જગ માં વખણાય……
બાજે રે બાજે રે બાજે રે ઢોલ..
બાજે રે બાજે રે બાજે રે ઢોલ……

ઢોલી તારો ઢોલ …….

Original Song Credit

Song : Dholi Taro Dhol Baaje
Album : Hum Dil De Chuke Sanam (1999)
Singer : Kavita Krishnamurthy, Vinod Rathod, Karsan Sargathia
Musician : Ismail Darbar
Lyricist : Mehboob

Cover Song Credit

Song - Dholi taro Dhol
Singer : Nishad Shah
Lyrics : Dr. Janki Desai and Nishad Shah
Composed & Arrangemet - Hairatlive
Music Production : Ashy Armonia
Guitars - Bhargav Gajjar
Drums - Srujan Dindorkar
Backing Vocals - Prajakta , Taarika , Jay , Bhargav
Vocals Recorded by Meet thakkar (Rishabh studio)
Additional Rhythm Programming : Crasher KP
Mixed & Mastered - Pranav Mahant ( WaveLab Studio )

Tags: , , , , , , , , , , , ,